પાઇલ્સ નો રોગ શા માટે ૭ દિવસ માં મટતો નથી?  Best Piles Treatment without Surgery in Surat
આયુર્વેદ માં પાઇલ્સ અને અર્શ કહેવામાં આવે છે , અર્શ એટલે કે अरिवत्त प्राराण हरती इति अर्श,એટલે કે જે માણસ ને દુશ્મન ની જેમ પ્રાણ ને હરી લે છે , એટલે કે માણસ ને ખબર પણ ના પડે અને માણસ નો જીવ લઈ લે એવો રોગ છે.

આયુર્વેદ પ્રમાણે અર્શ માં 3 ઘટકો દૂષિત થયેલા હોય છે .
૧ . જઠરાગ્નિ
૨ . અપાન વાયુ
૩. રક્ત ધાતુ અને રક્તવાહ સ્ત્રોતસ દૃષ્ટિ

એટલે કે જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે માત્ર રક્તવાહી સ્ત્રોતસ ને કાઢી નાખવામાં આવે છે પણ રક્ત ધાતુ દૃષ્ટિ અને જઠરાગ્નિ , અપાન વાયુ ને રીપેર કરવામાં નથી આવતા જેથી piles ઓપરેશન પછી પણ ફરી થતા હોય છે .

એટલે piles ૭ દિવસ માં મટતા નથી અને ફરી થાય છે , એટલે કે આયુર્વેદ પ્રમાણે જો થોડો લાંબો સમય સારવાર કરવામાં આવે તો ચોક્કસ મૂળ માંથી મટી શકે છે કારણ કે આયુર્વેદ માં અર્શ ચિકિત્સા અધ્યાય માં અર્શ માટે ની સારવાર માં ઉપરોક્ત બધી જ દૃષ્ટિ ઓ ની સારવાર મૂળ માંથી કરવામાં આવે છે અને એ પણ વગર ઓપરેશન.

#PilesTreatment in Surat
Apr 27th, 2026 1:48 AM

Keywords